ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

પદ્મપ્રભુનાથ - બનારસના રાજા અશ્વસેનના પુત્ર
અણોજ્જા - મહાવીર સ્વામીની પુત્રી
મલ્લીનાથ - એકમાત્ર સ્ત્રી તીર્થંકર
નેમિનાથ - કૃષ્ણના પિતરાઇ ભાઇ અરિસ્થનેમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ?

બેંગોલ ગેઝેટ
હિન્દ ન્યૂઝ
પંજાબ કેસરી
ધી ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી.

રવીન્દ્રનાથ ટાગોર
એની બેસન્ટ
ભગિની નિવેદિતા
ડી.કે.કર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP