Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમની કલમ - 84 શેની સાથે સંકળાયેલી છે ?

માનસિક વિકૃતી
બાળ અદાલત
બાળ ગુનેગાર
અસ્થિર મગજની વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કેવા આરોપીઓની મેડિકલ તપાસ કરાવવી પોલીસ માટે ફરજિયાત નથી ?

આપેલ તમામ
ઈજાગ્રસ્ત આરોપીની
ચોરીના ગુનાના આરોપીની
બલાત્કારના ગુનાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ છે ?

વિઠ્ઠલભાઈ પટેલ
મોતીભાઈ અમીન
દરબાર ગોપાળદાસ
ઈશ્વરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP