ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ?

એક્ટ - III
એક્ટ - VI
એક્ટ - V
એક્ટ - VIII

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ?

ઉપાલી
અન્થપીંડદા
મુગ્ગાલીપટ્ટ તીસા
આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

આપેલ તમામ
ફક્ત 1 અને 3
ફક્ત 1
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ?

માઉન્ટબેટન
વેવલ
સાયમન
એટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP