GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
છોકરીઓની એક હરોળમાં રવીના ડાબી બાજુથી 9મી છે અને પૂજા જમણી બાજુથી 21મી છે. જો બંને પોતાનાં સ્થાન અદલાબદલી કરે તો રવીના ડાબી બાજુથી 25મી થઈ જાય છે. તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે ?
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?