સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? ઈસરો કેનેડી થુંબા નાસા ઈસરો કેનેડી થુંબા નાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય ? 1 0.5 0.2 4 1 0.5 0.2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આકાશગંગામાં આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ? નિહારિકા પ્રકાશ વાદળો ઉલ્કા નક્ષત્ર નિહારિકા પ્રકાશ વાદળો ઉલ્કા નક્ષત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? સેતુ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક સેતુ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? વિટામિન લોહત્તત્વ આયોડિન પ્રોટીન વિટામિન લોહત્તત્વ આયોડિન પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે ? વિટામિન -B1 લોહત્તત્વ આયોડીન પ્રોટીન વિટામિન -B1 લોહત્તત્વ આયોડીન પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP