સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. ધ્રુવીભવન વિભાજન વક્રીભવન પરાવર્તન ધ્રુવીભવન વિભાજન વક્રીભવન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંતરીક્ષ આયોગનું ગઠન ક્યારે કરવામાં આવ્યું ? 1982 1979 1972 1975 1982 1979 1972 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. Hg > Ag > Cu > Au Ag > Hg > Au > Cu Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au Hg > Ag > Cu > Au Ag > Hg > Au > Cu Cu > Ag > Au > Hg Cu > Hg > Ag > Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનું કામ ચકાસવા 'સિરમ ક્રીયેટીનાઈન' ટેસ્ટ કરવામાં આવે છે ? લીવર હૃદય મગજ કિડની લીવર હૃદય મગજ કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? અમદાવાદ શ્રીહરિકોટા પોખરણ બેંગલુરુ અમદાવાદ શ્રીહરિકોટા પોખરણ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP