સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ?

થર્મોસ્ફિયર
મેસોસ્ફીયર
સ્ટ્રેટોસ્ફીયર
ટ્રોપોસ્ફીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એસિડીક ખોરાકની જાળવણી માટે ___ નો ઉપયોગ થાય છે.

પોટેશિયમ પરમેન્ગનેટ
સોડિયમ બેન્ઝોનેટ
બોરિક એસિડ
સોડિયમ ક્લોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP