સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? 22 કેરેટવાળું સોનું 24 કેરેટવાળુ સોનું ગેલિયમ સિલ્વર 22 કેરેટવાળું સોનું 24 કેરેટવાળુ સોનું ગેલિયમ સિલ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પૂંછડિયા તારા' સાથે નામ જોડાયેલું છે તે ખગોળવિદ્ કોણ ? કાસવજી દાદાભાઈ નાયગામવાલા ડૉ.સંપૂર્ણાનંદ મેઘનાદ સહા મેલાણી કલ્લત વેણુ બપ્પુ કાસવજી દાદાભાઈ નાયગામવાલા ડૉ.સંપૂર્ણાનંદ મેઘનાદ સહા મેલાણી કલ્લત વેણુ બપ્પુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભાધાનથી જન્મ સુધીના માનવબાળનો વિકાસ થતા આશરે કેટલા દિવસ લાગે છે ? 220 200 280 320 220 200 280 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જળઘોડો કયા વર્ગનું પ્રાણી છે ? મત્સ્ય વિહગ સસ્તન ઉભયજીવી મત્સ્ય વિહગ સસ્તન ઉભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોખરણના અણુ ધડાકાઓ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડવામાં આવ્યું ? ડૉ.રામન નારલીકર અબ્દુલ કલામ બાજપેઈ ડૉ.રામન નારલીકર અબ્દુલ કલામ બાજપેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. ફ્રૂકટોઝ એમાયલોઝ લેક્ટોઝ સુક્રોઝ ફ્રૂકટોઝ એમાયલોઝ લેક્ટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP