સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? ઘનીભવન બાષ્પીભવન નિપેક્ષણ ઉર્ધ્વીકરણ ઘનીભવન બાષ્પીભવન નિપેક્ષણ ઉર્ધ્વીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે. સલ્ફર ડાયોક્સાઈડ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને વિટામીન-એ ની સેવિંગ બેન્ક કહેવાય છે. લીવર કિડની હાડકાં સ્નાયુ લીવર કિડની હાડકાં સ્નાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની સૌપ્રથમ મિસાઈલ કઈ છે ? પૃથ્વી આકાશ અગ્નિ નાગ પૃથ્વી આકાશ અગ્નિ નાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે ? નેફોમીટર હાઇડ્રોમીટર વોલ્ટમીટર પાઈરોમીટર નેફોમીટર હાઇડ્રોમીટર વોલ્ટમીટર પાઈરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? બમણો એક જ રહે અડધો ચોથા ભાગનો થશે બમણો એક જ રહે અડધો ચોથા ભાગનો થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP