ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે ?

ભાષાન્ત સમાવિષ્ઠી
ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ / જનજાતિને પ્રવેશમાં આરક્ષણ
લોકસભા / રાજ્યસભામાં બેઠકોનું આરક્ષણ
જમીન સુધારણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ?

વડી અદાલતને
બધી જ અદાલતને
જિલ્લા અદાલતને
સર્વોચ્ચ અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગૃહ વિભાગ મંત્રાલય હેઠળ નીચેના પૈકી કયા વિભાગો છે ?
i) સત્તાવાર ભાષાનો વિભાગ
ii) રાજ્યનો વિભાગ
iii) જમ્મુ અને કાશ્મીરની બાબતોનો વિભાગ
iv) સીમા સંચાલનનો વિભાગ

iii અને iv
આપેલ તમામ
ii,iii અને iv
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નિમ્નલિખિત પૈકી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

ભારતીય પોલીસ સેવા
ભારતીય વન સેવા
ભારતીય વિદેશ સેવા
ભારતીય પ્રશાસનિક સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

વડાપ્રધાન
કેન્દ્રીય નાણાં પંચ
નાણાંપ્રધાન
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?

ડો. જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ઘનશ્યામ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP