સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ?

પાસ્કલનો સિદ્ધાંત
આર્કિમીડીઝનો સિદ્ધાંત
બરનૂલીનો સિદ્ધાંત
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ?

કીકી
નેત્રમણી
કનિનીકા
પારદર્શક પટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP