સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

ડાંગરની ક્યારીઓ
ફળ બગીચાઓ
શેરડીના ખેતરો
ઘઉંના ખેતરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'જીરન્ટોલોજી' શું છે ?

વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન
વૃદ્ધાવસ્થાનો રોગ
વૃદ્ધાવસ્થાની સંભાળ
બાલ્યાવસ્થાનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP