ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

વિદ્યાગૌરી નીલકંઠ
ધીરુબેન પટેલ
સરોજબેન પાઠક
વર્ષાબેન અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ?

ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ
વિદ્યાભારતી, ગુજરાત
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP