ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગઝલકાર શ્યામ સાધુનુ પૂરું નામ જણાવો.

શામળદાસ મગનલાલ સોલંકી
શામળદાસ મૂળદાસ સોલંકી
શામળદાસ ચાંચડદાસ સોલંકી
શામળદાસ હરગોવનદાસ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ગગનધરા પર તડકા નીચે
પડઘાની પેલે પાર
ભીની હવા, ભીના શ્વાસ
ધૂળમાંની પગલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ' - કયા કવિની પંક્તિઓ છે ?

શેખાદમ આબુવાલા
નિરંજન ભગત
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP