ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
સ્વામી આનંદ
મહાદેવભાઈ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી ?

સૂકેલી ડાળે પોપટ બેઠો: પાન ચોગમ લીલાં-સુન્દરમ્
મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહી જુએ-નલન માતરી
રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ-કલાપી
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ-હર્ષ ભ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP