ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે અભિરૂચિ જાગે એ માટે 'આસ્વાદ', 'સંસ્કાર' અને 'દીક્ષા' પરીક્ષાઓ યોજે છે? ગાયત્રી પરિવાર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ગાયત્રી પરિવાર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ સ્વામિનારાયણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? આખ્યાન ચાબખા ભજન છપ્પા આખ્યાન ચાબખા ભજન છપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? પ્રેમાનંદ દયાનંદ શામળ અખો પ્રેમાનંદ દયાનંદ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? ત્રિવેદી સુથાર ઠાકર લુહાર ત્રિવેદી સુથાર ઠાકર લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા જદુરામ મયારામ શંભુનાથ મનમોહનદાસ રણછોડદાસ ગોરધન કડિયા જદુરામ મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભોજા ભગતનું જન્મ સ્થળ જણાવો. લોદરા ફૌજીવાડા ફતેહપુર માણેકપુર લોદરા ફૌજીવાડા ફતેહપુર માણેકપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP