ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રિય કાવ્ય 'કસુંબીનો રંગ' ના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ઝવેરચંદ મેઘાણી તુષાર શુક્લ મકરંદ દવે રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકનું મુખ્ય પાત્ર કયું છે ? રવિશંકર રાવળ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ રવિશંકર વ્યાસ રવિશંકર રાવળ ઇન્દુલાલ યાજ્ઞિક રમણલાલ નીલકંઠ રવિશંકર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ? સાતમા અને ચૌદમા દસમા અને બારમા આઠમ અને દસમા આ પૈકી કૌઈ નહિ સાતમા અને ચૌદમા દસમા અને બારમા આઠમ અને દસમા આ પૈકી કૌઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભાલણની નથી ? ધ્રુવાખ્યાન રામવિવાહ શિવ-ભીલડી સંવાદ રણયજ્ઞ ધ્રુવાખ્યાન રામવિવાહ શિવ-ભીલડી સંવાદ રણયજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન વસ્ત્રધારા સૌરભ અને શ્રી સ્વરૂપ અને શૈલી મહાપ્રસ્થાન વસ્ત્રધારા સૌરભ અને શ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP