Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
A અને B ભાઈઓ છે. C એ A નો દિકરો છે. D એ B ના પિતા છે. તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ?

ભત્રીજા
જમાઈ
પૌત્રી
પૌત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘સરસ્વતી ચંદ્ર’ નવલકથા કોણે લખેલી છે ?

વિનોદ ભટ્ટ
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ?

મૈસોરની લડાઈ
ઝાંસીની લડાઈ
પ્લાસીની લડાઈ
અવધની લડાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?

આંધ્ર પ્રદેશ - અમરાવતી
મેઘાલય – શિલોંગ
છત્તીસગઢ - રાયપુર
અરૂણાચલ પ્રદેશ – દિસપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP