GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતના જળ સ્ત્રોતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. રાજ્ય દેશમાં ઉપલબ્ધ જળના માત્ર 2% જેટલું જ સપાટી પરનું જળ ધરાવે છે. 2. ગુજરાતનો 55% પ્રદેશ પાણીની તંગીવાળો વિસ્તાર છે. 3. દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 45% પ્રદેશ વધારાનું જળ (અધિશેષ) (surplus) છે. 4. સાબરમતી અને સરસ્વતી નદીઓનું આંતરિક જોડાણ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેની યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I (સમિતિઓ) a. જાહેર ક્ષેત્રના સાહસોમાં શેરોનું વિનિવેશ b. ઔદ્યોગિક માંદગી c. કરવેરા સુધારા d. વીમા ક્ષેત્રમાં સુધારા યાદી-II -(અધ્યક્ષતા) i. રાજા ચેલૈયા ii. ઓમકાર ગૌસ્વામી iii. આર. એન. મલ્હોત્રા iv. સી. રંગરાજન