વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના ઉપગ્રહો અને પ્રક્ષેપણયાનોના સાચા જોડકા જોડો ?
ઉપગ્રહો
(A) IRNSS 1-C
(B) IRNSS 1-E
(C) IRNSS - G
પ્રક્ષેપણયાન
(1) PSLV C - 31
(2) PSLV C - 33
(3) PSLV C - 26

(a-3) (b-1) (c-2)
(a-2) (b-1) (c-3)
(a-1) (b-2) (c-3)
(a-1) (b-3) (c-2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાના નિઃશસ્ત્રીકરણના ત્રીજા ખાસ ચરણમાં કયા ભારતીય વડાપ્રધાનને પરમાણુ હથિયાર મુક્ત અને અહિંસામુક્ત વિશ્વ માટેનો પ્લાન પ્રસ્તાવિત કર્યો ?

ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
જવાહરલાલ નેહરુ
આઈ. કે. ગુજરાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો.

આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
તે નવરત્નનો દરજ્જો ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘જરા યાદ કરો કુરબાની' કઈ ઘટના સાથે સંકળાયેલ કાર્યક્રમ છે ?

અમર શહીદ ભગતસિંહની ભરયુવાનીની શહાદત સ્મૃતિ સાથે
નેતાજી સુભાષચંદ્ર બોઝના બલિદાનની સ્મૃતિ
આઝાદીના 60 વર્ષો પૂર્ણ થયા એ સ્મૃતિ સાથે
લદ્દાખમાં હિમસ્ખલનથી શહીદ થયેલા જવાનોની સ્મૃતિ સાથે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઉપગ્રહ છોડવા માટેના લોન્ચ વ્હિકલમાં Scarmjet ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. તેનું પુરૂ નામ નીચે પૈકી કયું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
Subsonic Combusting Ramjet
Supersonic Combusting Ramjet
Subsonic Computer-based Ramjet

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP