Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ?

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ?

ગુના કરવાની કોશિશ
કાવતરા
બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા
રાજ્ય વિરુદ્ધના ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
242922
   
282126
આપેલ ચોરસમાં 21 થી 29 અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે ?

25, 23, 27
25, 27, 23
23, 25, 27
27, 25, 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
‘ભૂદાન' ચળવળના પ્રણેતા કોણ હતા ?

શ્રી રમણ મહર્ષિ
વિવેકાનંદ
વિનોબા ભાવે
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (6-1-2019)
મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી ?
(1) બંદી પ્રત્યક્ષીકરણ
(2) પરમાદેશ
(3) પ્રતિબંધ
(4) અધિકાર પૃછા

2, 3, 4
4
ઉપરોક્ત તમામ રીટ છે.
1, 2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP