કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24માં ભારત સરકારે ક્યા વર્ષ સુધીમાં સિકલ સેલ એનિમિયાને સમાપ્ત કરવા માટેના મિશનની ઘોષણા કરી ?

વર્ષ 2047
વર્ષ 2035
વર્ષ 2030
વર્ષ 2037

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2023 અંતર્ગત કઈ ફિલ્મને ફિલ્મ ઓફ ધ યર જાહેર કરાઈ ?

ધ કાશ્મીર ફાઈલ્સ
કંટારા
RRR
પુષ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
પ્રસ્તાવિત નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી અનુસાર, ક્યા મંત્રાલય અંતર્ગત ઈન્ડિયા ડેટા મેનેજમેન્ટ ઓફિસ (IDMO)નું ગઠન કરવામાં આવશે ?

ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
બ્રોડકાસ્ટિંગ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
કેન્દ્રીય બજેટ 2023-24ની સાત પ્રાથમિકતા એટલે કે સપ્તઋષિ છે. તેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
1. સર્વસમાવેશક વિકાસ
2. છેવાડાના માનવી સુધી પહોંચવું
3. માળખાગત સુવિધા અને રોકાણ
4. અંતર્ભૂત ક્ષમતાઓમાં વધારો
5. પર્યાવરણને અનુકૂળ હરિત વિકાસ
6. યુવાશક્તિ
7. નાણાકીય ક્ષેત્ર

એક્પણ નહીં
માત્ર 4
માત્ર 2
માત્ર 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP