કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, બોમ્બે IIT, દિલ્હી IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, બોમ્બે IIT, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) લાઈ હરોબા કયા રાજ્યનો જાણીતો તહેવાર છે ? મણિપુર ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ મણિપુર ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાંથી 'એટન' નામનું પ્રાચીન નગર શોધવામાં આવ્યું ? ગ્રીસ ઈટાલી ઈજિપ્ત ઓસ્ટ્રેલિયા ગ્રીસ ઈટાલી ઈજિપ્ત ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. માઈક્રોસોફ્ટ ગૂગલ એપલ ફેસબુક માઈક્રોસોફ્ટ ગૂગલ એપલ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ હિમોફિલિયા દિવસ કયા દિવસે મનાવાય છે ? 12 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ 12 એપ્રિલ 18 એપ્રિલ 17 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP