ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.તિમિર ભળભાંખળુ સંધ્યાકાળ અંધાર તેજ ભળભાંખળુ સંધ્યાકાળ અંધાર તેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધમ' નો સમાનાર્થી ___ છે. હીણ પેદાશ ઉપજ હકૂમત હીણ પેદાશ ઉપજ હકૂમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી ખોટી છે ? જિજ્ઞાસા ખૂબસુરત ઐતિહાસિક સ્વાભાવિક જિજ્ઞાસા ખૂબસુરત ઐતિહાસિક સ્વાભાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમીલા ઘરમાં છે.' - રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવો. ષષ્ઠી દ્વિતીયા ચતુર્થી સપ્તમી ષષ્ઠી દ્વિતીયા ચતુર્થી સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો. જિગર મિશન મિનિટ ફર્નિચર જિગર મિશન મિનિટ ફર્નિચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' બહુવ્રીહી ઉપપદ દ્વિગુ કર્મધારય બહુવ્રીહી ઉપપદ દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP