ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ક્રીડા બગીચો રમત સુખ દુઃખ બગીચો રમત સુખ દુઃખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ મને વાંચવા આપશો ? સર્વનામનો પરિચય આપો. પુરુષવાચક દર્શક સાપેક્ષ સ્વવાચક પુરુષવાચક દર્શક સાપેક્ષ સ્વવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત છે ? ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. ક્યાંક મળો તો રોકી લેજો. તેં કહ્યું હોત તો અમે આવત. હું તો મળીશ જ. તે આવે તો કંઈક ગમે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે' - પંક્તિનો છંદ ઓળખાવો. અનુષ્ટુપ વસંતતિલકા ઉપજાતિ શિખરિણી અનુષ્ટુપ વસંતતિલકા ઉપજાતિ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અખિલ શબ્દનો સમાનાર્થી નથી. નિખિલ અખંડ અચલ સકલ નિખિલ અખંડ અચલ સકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP