વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે દેશ તથા તેની સંચરણ વ્યવસ્થા આપેલી છે. તેના આધારે સાચા જોડકાં જોડો.
દેશ – સંગઠન
a. રશિયા
b. અમેરિકા
c. ચીન
d. યુરીપીય યુનિયન
સંચરણ વ્યવસ્થા
1.(જીપીએસ)
2. (બિદાઉ)
3. (ગ્લોનાસ)
4. (ગેલેલિયો)

(a-3) (b-1) (c-4) (d-2)
(a-2) (b-1) (c-3) (d–4)
(a-2) (b-1) (c-3) (d-4)
(a-3) (b-1) (c-2) (d-4)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___

અવકાશ સંશોધન
માહિતી પ્રસારણ
આબોહવાનો અભ્યાસ
સૈન્ય સંચાર સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"RISAT''વિશે નીચેનામાંથી સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

ભારતે તેના વિકાસ માટે ફ્રાન્સની મદદ મેળવી હતી.
આપેલ પૈકી કોઈ નહીં
તે એક SARSAT(Synthetic Aperture Rudar) છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મધ્યકાલીન ભારતમાં નિલકંઠ સોમસુતવન દ્વારા રચાયેલ ‘તંત્ર સંગ્રહ' ક્યાં ક્ષેત્ર પરની રચના છે ?

ત્રિકોણ મિતિ
બીજ ગણિત
સુરેખગણિત
ભૂમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP