વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિફેન્સ એક્વિઝિશન કમિટિ (DAC)ના અધ્યક્ષ કોણ હોય છે ?

રાષ્ટ્રપતિ
કેબિનેટ સચિવ
રક્ષામંત્રી
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈ-એચ. આર્મસ્ટ્રોંગ શાના માટે વિખ્યાત છે ?

વાયરલેસ ટેકનોલોજીનો વિકાસ કરવા માટેનો પ્રથમ પ્રયાસ કર્યો હતો.
તેમણે લોન્ચ વ્હિકલ અંગે પ્રથમ પ્રયાસો કર્યા હતા.
ચંદ્ર પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ તરીકે
ફ્રિકવન્સી મોડયુલેશન રેડિયોના શોધક તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
“રાજેન્દ્ર" રડાર વિશે ખરાં વિધાનો ચકાસો.

તેનો વિકાસ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આ રડાર આકાશ મિસાઈલમાં જોડવામાં આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ખરા વિધાનો ચકાસો.

"અપાયે'' પ્રહાર કરનારુ યુદ્ધ હેલિકોપ્ટર છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
‘‘ચિનૂક"હેવી લિફટ હેલિકોપ્ટર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેશનાં સંરક્ષણ દળો માટે DRDO (The defence research and development organisation) દ્વારા કયા મિસાઈલ વિકસાવેલ છે ?

ત્રિશૂળ, નાગ
આપેલ તમામ
અગ્નિ
પૃથ્વી, આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પરમાણુ અને વિકિરણ સવલતોનું નિયમન અને સુરક્ષાના કાર્યો ભારત સરકારના 1983માં ઊભો કરાયેલો કયો વિભાગ કરે છે ?

ભાભા ઓટોમીક રિસર્ચ સેન્ટર (BARC)
ઓટોમીક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB)
ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (NPCIL)
ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી (DAE)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP