બાયોલોજી (Biology) DNA ની શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર છે કારણ કે, ફૉસ્ફોડાયએસ્ટર બંધ ડાયસલ્ફાઈડ બંધ હાઈડ્રોજન બંધ ગ્લાયકોસિડિક બંધ ફૉસ્ફોડાયએસ્ટર બંધ ડાયસલ્ફાઈડ બંધ હાઈડ્રોજન બંધ ગ્લાયકોસિડિક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણવિહીન સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? લાઈકેન સાઈઝોફાયટા ફૂગ લીલ લાઈકેન સાઈઝોફાયટા ફૂગ લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેન્ડેલિયન કારક (Aa) વિશ્લેષણ શેમાં થાય છે ? ભાજનોત્તરાવસ્થા-I અયગોટીન ભાજનોત્તરાવસ્થા-II ડિપ્લોટીન ભાજનોત્તરાવસ્થા-I અયગોટીન ભાજનોત્તરાવસ્થા-II ડિપ્લોટીન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: મેન્ડેલિયનકારક વિશ્લેષણ એટલે સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર છૂટા પડવા અને દરેક જનીનકોષમાં સમજાત જોડનું એક જ રંગસૂત્ર પ્રવેશવું. જે અર્ધીકરણના ભાજનોત્તરાવસ્થા-I દરમિયાન થાય છે.)
બાયોલોજી (Biology) એમિનોએસિડ શેમાંથી નિર્માણ પામે છે ? આવશ્યક તેલ પ્રોટીન ફેટીઍસિડ α - કિટોઍસિડ આવશ્યક તેલ પ્રોટીન ફેટીઍસિડ α - કિટોઍસિડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોઍસિડના બંધારણમાં - NH2 - COOH સમુહ - H અણુ અને R - જૂથ ધરાવે.)
બાયોલોજી (Biology) કોના સંચાલનમાં ખાનગી અને સરકારી બંને સંસ્થા કાર્યરત છે ? WCC WWF CZA IABG WCC WWF CZA IABG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ? સૂત્રકૃમિ પૃથુકૃમિ મેરુદંડી સંધિપાદ સૂત્રકૃમિ પૃથુકૃમિ મેરુદંડી સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP