વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) DRDO નું પૂરું નામ શું છે ? Defence Research and Development Organisation Defence Rocket and Development Organisation Defence Research and Defence Operations Defence Recruitment and Development Organisation Defence Research and Development Organisation Defence Rocket and Development Organisation Defence Research and Defence Operations Defence Recruitment and Development Organisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ? ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ધંગુ ઓપરેશન પીકે (PK) ઓપરેશન ક્લિનબોલ્ડ ઓપરેશન વ્હાઈટવોશ ઓપરેશન ધંગુ ઓપરેશન પીકે (PK) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે દેશની મદદ મેળવી હતી ? ફાન્સ રશિયા અમેરિકા એક પણ નહીં ફાન્સ રશિયા અમેરિકા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કેમજેટ એન્જિન વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે. સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં દહન માટે જરૂરી ઓક્સિજન હવામાંથી જ મેળવવામાં આવે છે. સ્કેમજેટ એન્જિનમાં એક્સિડાઈઝર ચેમ્બર નથી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન સ્માઈલ- IIનો મૂલ લક્ષ્ય ક્યો છે ? ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન આપેલ પૈકી કોઈ નહીં હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન આપેલ પૈકી કોઈ નહીં હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલ્સ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં K4 મિસાઈલ્સ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ્સ છે. તે જળમાંથી પ્રક્ષેપિત થનારી મિસાઈલ્સ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP