કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા સર્ચ એન્જિને નવું ચેટબોટ એર્ની બોટ (Enhanced Representation of knowledge Integration) લૉન્ચ કર્યું ? એક પણ નહીં ગૂગલ બિંગ બાઈદુ એક પણ નહીં ગૂગલ બિંગ બાઈદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ (World Civil Defence Day) ક્યારે મનાવાય છે ? 2 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 1 માર્ચ 2 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 1 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ઈન્ટરનેશનલ બાયોટેક કોન્કલેવનું આયોજન ક્યા કરાયું ? ભોપાલ ઈમ્ફાલ રાંચી કોહિમા ભોપાલ ઈમ્ફાલ રાંચી કોહિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? મનજીત કટારિયા નરેશસિંહ રોહિત જાવા મહેશ ગાબા મનજીત કટારિયા નરેશસિંહ રોહિત જાવા મહેશ ગાબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023 અનુસાર, કઈ શૈક્ષણિક સંસ્થા એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં દેશમાં પ્રથમ સ્થાને છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ફોર્બ્સ ઈન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ 2023માં GenNext આંત્રપ્રિન્યોર એવોર્ડ કોણે જીત્યો ? ઈશા અંબાણી અદાર પુનાવાલા આદિત્ય ઠાકરે અભય સોઈ ઈશા અંબાણી અદાર પુનાવાલા આદિત્ય ઠાકરે અભય સોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP