GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
36 કિમી/કલાક અને 45 કિમી/કલાકની ઝડપે બે ટ્રેન સામ-સામેથી આવે છે. ધીમી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ ઝડપી ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ શોધો.

180 મીટર
100 મીટર
80 મીટર
120 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે ?

ત્રણ
પાંચ
બે
ચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેનામાંથી કયું કુલ રાષ્ટ્રીય પેદાશમાં પ્રત્યક્ષ વધારો કરે છે ?

મૂડીરોકાણમાં વધારો
અંદાજપત્રમાં પુરાંત
અંદાજપત્રમાં ખાધ
કિંમતમાં વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટે તટસ્થ રેખા કેવી હોય છે ?

સુરેખ ઋણ ઢાળવાળી
સુરેખ ધન ઢાળવાળી
જમણી બાજુ ખૂણો ધરાવતી
અંત:ગોળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP