GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :___ you informed me, I would have come to receive you. If you had Had Were Have If you had Had Were Have ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો A એ 2×3 નો શ્રેણિક હોય અને B એ 3×3 નો શ્રેણિક હોય તો BA શ્રેણિકનો ક્રમ કયો હશે ? 3 × 2 2 × 2 × 3 આપેલ પૈકી કોઈ નહીં 2 × 3 3 × 2 2 × 2 × 3 આપેલ પૈકી કોઈ નહીં 2 × 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કોઈ વસ્તુનું માંગ વિધેય X = 50 + P – P² આપેલું છે. જો વસ્તુની કિંમત રૂ. 5 હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલી હશે ? 1.5 2 1 1.2 1.5 2 1 1.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 અત્રે જણાવેલ કૃતિઓ પૈકીની કઈ રચના રઘુવીર ચૌધરીની નથી ? ડિમલાઇટ વેણુવત્સલા બીજો પુરુષ અશોકવન ડિમલાઇટ વેણુવત્સલા બીજો પુરુષ અશોકવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 માહિતીના આંકડાઓ (કિંમતો) ના સમૂહનો મધ્યક ___ પર આધારિત છે. માહિતીની બધી કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો માહિતીની બધી કિંમતો માહિતીની પ્રથમ અને અંતિમ કિંમતો માહિતીની 50 ટકા કિંમતો માહિતીની મહત્તમ અને ન્યૂનત્તમ કિંમતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કુલ તૃષ્ટિગુણ જ્યારે મહત્તમ હોય ત્યારે સીમાંત તૃષ્ટિગુણ ___ હોય છે. ઋણ શૂન્ય ધન પરંતુ ઘટતો ધન ઋણ શૂન્ય ધન પરંતુ ઘટતો ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP