GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Our freedom fighters had ___ many hardships. bourn born borne bourne bourn born borne bourne ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 360 400 500 420 360 400 500 420 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સૂક્તિ’ શબ્દની સંધિ છૂટી પાડો. સ + ઊક્તિ સૂ + ઊક્તિ સૂ+ ઉક્તિ સુ + ઉક્તિ સ + ઊક્તિ સૂ + ઊક્તિ સૂ+ ઉક્તિ સુ + ઉક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘કૃતજ્ઞ’ શબ્દનો સાચો વિરુદ્રાર્થી શબ્દ લખો. ગરિમા કર્મઠ કૃતઘ્ન અજ્ઞાન ગરિમા કર્મઠ કૃતઘ્ન અજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ? મૂવીંગ ફાઇન્ડિંગ સર્ચિંગ સર્ફિંગ મૂવીંગ ફાઇન્ડિંગ સર્ચિંગ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) MS Office પેકેજમાં ક્યા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી ? Word Access Writer Excel Word Access Writer Excel ANSWER DOWNLOAD GUJARATI MCQ APP