Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

સમુચ્ચયવાચક સંયોજક
વિકલ્પવાચક સંયોજક
પરિણામવાચક સંયોજક
કારણવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બરવાળા અને રાણપુર તાલુકો કયા જિલ્લામાં આવેલાં છે ?

જૂનાગઢ
બોટાદ
ગીર સોમનાથ
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો :
મેળાનું નામ
a. ભવનાથનો મેળો
b. નકળંગનો મેળો (કોળિયાક)
c. માધવપુરનો મેળો
d. મોઢેરાનો મેળો
મેળાની તિથિ
1. શ્રાવણ વદ અમાસ
2. મહાવદ નોમથી બારસ
3. ભાદરવા વદ અમાસ
4. ચૈત્ર સુદ નોમથી તેરસ

a-1, b-2, c-3, d-4
d-1, a-2, b-3, c-4
b-1, c-2, d-3, a-4
c-1, d-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથે રૂા. 1600ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂા. 1450 લેખે વેચે છે. તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ?

150
260
240
250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP