કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સમિટ અંતર્ગત પ્રથમ WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું આયોજન ક્યા કરાયું હતું ? ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચેન્નાઈ સ્થિત અગ્નિફુલ કોસમોસે ક્યું લૉન્ચ વેહિકલ વિકસિત કર્યું? અગ્નિ લૉન્ચ વેહિકલ અગ્નિસ્પેસ લૉન્ચ વેહિકલ સ્પેસ ઈનોવેટર-1 અગ્નિબાણ SOrTeD અગ્નિ લૉન્ચ વેહિકલ અગ્નિસ્પેસ લૉન્ચ વેહિકલ સ્પેસ ઈનોવેટર-1 અગ્નિબાણ SOrTeD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં વાઘની સૌથી વધુ વસતી ક્યા રાજ્યમાં છે ? તમિલનાડુ પ.બંગાળ રાજસ્થાન મધ્યપ્રદેશ તમિલનાડુ પ.બંગાળ રાજસ્થાન મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. આપેલ બંને વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતીના અવસરે લૉન્ચ કરાશે. એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે વિશ્વકર્મા યોજનાની ઘોષણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) આંતરરાષ્ટ્રીય યુવા દિવસ (International Youth Day) ક્યારે મનાવાય છે ? 14 ઑગસ્ટ 12 ઑગસ્ટ 15 ઑગસ્ટ 13 ઑગસ્ટ 14 ઑગસ્ટ 12 ઑગસ્ટ 15 ઑગસ્ટ 13 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP