કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યના GI ટેગ પ્રાપ્ત 'મિહિદાતા' ભોજનની બેહરિનમાં પ્રથમવાર નિકારા કરવામાં આવી ? આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશે હાયપરસોનિક મિસાઈલ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું ? અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ચીન અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વર્તમાનમાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટ અનુક્રમે ___ અને ___ છે. 3.25%, 4% 4.25%, 4% 4%, 4.25% 4%, 3.35% 3.25%, 4% 4.25%, 4% 4%, 4.25% 4%, 3.35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે બાળકોમાં ઓરલ હાઈજીન જાળવી રાખવા અંગે જાગૃતિ ફેલાવવા માટે દ્વિભાષી મોબાઈલ એપ્લિકેશન Healthy Smile લૉન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય AIIMS એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય AIIMS એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ દેખરીગઢ વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? છત્તીસગઢ ઓડીશા મધ્યપ્રદેશ તેલંગાણા છત્તીસગઢ ઓડીશા મધ્યપ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP