ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) GST લાગુ થયા પહેલા સર્વિસ ચાર્જ કેટલા ટકા લેવામાં આવતો હતો ? 13.5% 12% 15% 14.5% 13.5% 12% 15% 14.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડઝ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ? 8-9-2014 8-2-2017 8-9-2016 15-8-2016 8-9-2014 8-2-2017 8-9-2016 15-8-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ઇકોનોમિક સર્વે - કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ગવર્નર ચેરમેન નાબાર્ડ ચેરમેન સેબી ચીફ ઇકોનોમિક એડવાઈઝર, નાણાં મંત્રાલય ગવર્નર ચેરમેન નાબાર્ડ ચેરમેન સેબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. એડમ સ્મિથ કેઈન્સ મહાલનોબિસ અમર્ત્ય સેન એડમ સ્મિથ કેઈન્સ મહાલનોબિસ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બજારનો રાજા કોણ છે ? વેપારી ઉત્પાદક ગ્રાહક વિક્રેતા વેપારી ઉત્પાદક ગ્રાહક વિક્રેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? ગુજરાત ઓરિસ્સા અસમ તેલંગાના ગુજરાત ઓરિસ્સા અસમ તેલંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP