વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ?
i) કાર્બનડાયક્સાઈડ(CO2)
(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)
iii) હાઈડ્રોકાર્બન્સ (HC)
(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)
v) પર્ટિક્યુલેટ મેટર (pm)

i, ii & iii
ii, iii, iv & v
i, ii, iv, v
ii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ત્રીસ અંતર્ગોળ (Parabolic) ડીશ સાથેનું ધ જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ (The Giant Metrewave Radio Telescope) ભારતના કયા સ્થળે મૂકવામાં આવ્યું છે ?

કોડાઇકેનાલ, તમિલનાડુ
મૈસુર
નારાયણગાંવ પુના
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પંજાબના પઠાણકોટમાં જાન્યુઆરી 2016માં થયેલ આતંકી હુમલાને નામ બનાવવા માટે NSG કમાન્ડો દ્વારા કયું અભિયાન ચલાવવામાં આવ્યું હતું ?

ઓપરેશન પીકે (PK)
ઓપરેશન ધંગુ
ઓપરેશન વ્હાઈટવોશ
ઓપરેશન ક્લિનબોલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘મિશન ઈનોવેશન' શું છે ?

ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન.
નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે.
પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
સોળમી તથા સત્તરમી સદી દરમિયાન નીચેના પૈકી કયા પાકો વિદેશમાંથી ભારતમાં લવાયા હતા ?
i) તમાકુ
ii) કાજુ
iii) લવિંગ
iv) બટેટા

માત્ર ii
i & ii
i, ii, iv
i, ii, iii, iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP