ફૂલફોર્મ્સ (Full Forms)
રેડીએશન અંગેના રિસર્ચમાં જોડાયેલ આંતરરાષ્ટ્રીય એજન્સી ICRP નું પૂરું નામ જણાવો.

ઈન્ટરનેશનલ કંપની ઓફ ધી રેડિયીએકિટવ પ્રોગ્રામ
ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ધી રેડિયોલોજી પ્રોટેકશન
ઈન્ટરનેશનલ કોન્સોટિર્યમ ઓફ ધી રેડિયોએકિટવ પ્રોગ્નોસીસ
ઈન્ટરનેશનલ કમિશન ઓન રેડિયોલોજી પ્રોટેકશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
વિશ્વભરમાં વિકસતા દેશોના જરૂરિયાતમંદ બાળકો અને તેમની માતાઓને માનવતાસભર અભિગમ સાથે સ્વસ્થ તેમજ ખોરાકની સહાયતા પૂરી પાડતી સંસ્થા UNICEFનું મૂળભૂત નામ જણાવો.

United Nations International Children Economic Fund
United Nations International Children's Emergency Fund
United Nation's International Children Emergency Fund
United Nation's Internation Children's Economic Fund

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
IGNDPS નું પુરુ નામ જણાવો.

ઈન્દિરા ગાંધી ન્યુરો ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સ્કીમ
ઈન્દિરા ગાંધી નેશનલ ડિસએબિલિટી પેન્શન સ્કીમ
ઈન્દિરા ગાંધી નેશનલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સ્કીમ
ઈન્દિરા ગાંધી ન્યુરોલોજીકલ ડિસએબિલિટી પેન્શન સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
આઈ.એસ.ઓ નો આખો અર્થ શું છે ?

ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન.
ઈન્સ્ટિટયૂટ ઓફ સ્ટાન્ડડર્સ ઓર્ગેનાઈઝેશન.
ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન.
ઈન્ટરનેશનલ સ્ટાન્ડડર્સ ઓર્ગેનાઈઝેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP