Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Identify the verb in this sentence: He was on the school football team. He The Football Was He The Football Was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ટિપ્પણી નૃત્ય ગોફગૂંથણ નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફગૂંથણ નૃત્ય મરચી નૃત્ય મેરાયો નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પ્રધાન મંત્રી જન ધન યોજના કોના માટે લાગુ પડે છે ? 20 થી 60 વર્ષ 21 થી 65 વર્ષ 18 થી 65 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 20 થી 60 વર્ષ 21 થી 65 વર્ષ 18 થી 65 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી અનાજ સબસિડી શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી અનાજ સબસિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'અલ્પાહારી' નો વિરોધી શબ્દ આપો. શાકાહારી મિતાહારી માંસાહારી ખાઉધરું શાકાહારી મિતાહારી માંસાહારી ખાઉધરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મતદારો દ્વારા સીધી ચૂંટણીથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી મતદારો દ્વારા સીધી ચૂંટણીથી મુખ્ય મંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP