Talati Practice MCQ Part - 4
મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી ?

અરવલ્લી
ગાંધીનગર
પંચમહાલ
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમગ્ર એશિયામાં જંગલી ગધેડા કયા અભ્યારણ્યમાં જોવા મળે છે ?

હિંગોળગઢ અભ્યારણ્ય
કચ્છ અભ્યારણ્ય
ઘુડખર અભ્યારણ્ય
બરડો અભ્યારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
IMFનું વડું મથક કયા આવેલું છે ?

વોશિંગ્ટન ડિસી
સીડની
લંડન
ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP