કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મિશન સાગર -III અંતર્ગત કયું જહાજ કંબોડિયા પહોંચ્યું ? INS કિલ્ટન INS શક્તિ INS કોલકાતા INS સહ્યાદ્રી INS કિલ્ટન INS શક્તિ INS કોલકાતા INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) KVIC દ્વારા કયા રાજ્યના મોનપા હસ્તનિર્મિત કાગળના પુનરુદ્ધારનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ? અરુણાચલ પ્રદેશ કર્ણાટક મિઝોરમ આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ કર્ણાટક મિઝોરમ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2021 માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ચોથો છઠ્ઠો ત્રીજો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 15 જાન્યુઆરી, 2021ના રોજ ઇન્ડિયા મીટીઓરોલોજિકલ ડીપાર્ટમેન્ટ (IMD)નો સ્થાપના દિવસ મનાવાયો. તેની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1875 વર્ષ 1915 વર્ષ 1907 વર્ષ 1885 વર્ષ 1875 વર્ષ 1915 વર્ષ 1907 વર્ષ 1885 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે કયા સ્થળે INS ખુકરી મેમોરિયલનું ઉદઘાટન કર્યું ? લક્ષદ્વીપ દીવ આંદામાન પણજી લક્ષદ્વીપ દીવ આંદામાન પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો પ્રથમ ઈથેનોલ પાર્ક કયા સ્થાપિત કરાશે ? બિહાર ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર બિહાર ગુજરાત છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP