GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) India has now come through the ___ of the recession. bed good best worst bed good best worst ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ? કિશોરી દિવસ મમતા દિવસ વાત્સલ્ય દિવસ બાલ દિવસ કિશોરી દિવસ મમતા દિવસ વાત્સલ્ય દિવસ બાલ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે ? અહીં દર્શાવેલ ત્રણેય માપન નિરક્ષણાત્મક ગુણાત્મક અહીં દર્શાવેલ ત્રણેય માપન નિરક્ષણાત્મક ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 3, 5, 8, 12, 17, ___, 30, 38 શ્રેણી પૂર્ણ કરવા માટે નીચેનામાંથી કયો અંક યોગ્ય ગણાય ? 25 24 23 22 25 24 23 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતમાં રાષ્ટ્રીય આવકનું આકલન કોણ કરે છે ? SEBI NSS CII CSO SEBI NSS CII CSO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે. વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક શ્લેષ વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP