વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS તરમૂગલી તથા INS તિહાયુ કયા વર્ગના યુદ્ધ જહાજો છે ? ફોલો ઓન વોટર વેટ ક્રાફટ એટેક ક્રાફટ્સ એક્પણ નહીં. વિશાખાપટ્ટનમ્ કોલક્તા ફોલો ઓન વોટર વેટ ક્રાફટ એટેક ક્રાફટ્સ એક્પણ નહીં. વિશાખાપટ્ટનમ્ કોલક્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પેલોડ વજન અનુસાર ઈસરો (ISRO) પાસે નીચેના પૈકી ભારે લૉન્ચ ક્ષમતા ધરાવતું રોકેટ લોન્ચર કયું છે ? GSLV GSLV Mark III ASLV PSLV GSLV GSLV Mark III ASLV PSLV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ, હવાઈ જહાજ વગેરેની ઝડપ માપવા માટે "મેક (Mach)" એકમનો ઉપયોગ થાય છે. તેના સંદર્ભમાં "મેક (Mach-3)" ની ઝડપ શું સૂચવે છે ? હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ હવાની ગતિથી ત્રણસો ગણી ઝડપ હવાની ગતિથી ત્રણ ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણસો ગણી ઝડપ ધ્વનિની ગતિથી ત્રણ ગણી ઝડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ (Computer Literacy Day) ક્યારે ઉજવાય છે ? 8 ડિસેમ્બર 1 ડિસેમ્બર 10 ડિસેમ્બર 2 ડિસેમ્બર 8 ડિસેમ્બર 1 ડિસેમ્બર 10 ડિસેમ્બર 2 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ? જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન પ્રફુલ્લચંદ્ર રોય શ્રી નિવાસ રામાનુજ જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન પ્રફુલ્લચંદ્ર રોય શ્રી નિવાસ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે ? હિસાર કામૂથી જબલપુર બિકાનેર હિસાર કામૂથી જબલપુર બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP