વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
INS તિહાયુનું નામકરણ એક દ્વીપ પરથી કરવામાં આવ્યું છે. આ દ્વીપ ___ માં આવેલ છે.

લક્ષદ્વીપ
અરબ સાગર
સુંદરવન
અંદામાન નિકોબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પવન ઊર્જા પેદા કરનાર ટાવરની ઊંચાઈ તેમજ પવનની ગતિમાં કોઈ જ ફેરફાર કર્યા વગર જ જો ઉત્પાદિત થતી ઊર્જા ચાર ગણી કરવી હોય તો પાંખીયાની ત્રિજ્યામાં કેટલા ગણો વધારો કરવો પડે ?

આઠ ગણો
ચાર ગણો
બે ગણો
અડધી કરવી પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્લુ એર (Blue Air) શું છે ?

ઈસરો દ્વારા બનાવાયેલ એક પ્રકારનું ઓક્સિજન વાયુનું કન્ટેઈનર
નાસા દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ
ઈસરો દ્વારા બનાવાયેલ સૌથી હળવો પદાર્થ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
તાજેતરમાં ચર્ચામાં રહેલ કલ્પક્કમ પરમાણું પ્લાન માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા છે ?

આપેલ માંથી એક પણ નહીં
ફ્રાન્સ
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP