કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (LEADS) 2021 સૂચકાંકમાં કયું રાજય ટોચના સ્થાને છે ? ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતના ક્યા સશસ્ત્ર દળે સંયુક્ત એરલિફટ અભ્યાસ ‘ઓપરેશન હરક્યુલસ’નું આયોજન કર્યું હતું ? ભારતીય નૌસેના ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને ભારતીય સૈન્ય ભારતીય નૌસેના ભારતીય વાયુસેના ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેના બંને ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. આપેલ બંને નિરામય ગુજરાત યોજના 30 વર્ષની વધુની ઉંમરના લોકોને બિન-ચેપી રોગોથી બચાવવા માટેની સ્વાસ્થ્ય યોજના છે. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિરામય ગુજરાત યોજના શરૂ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ બંને તેની થીમ ‘AI ફોર ડેટા ડ્રિવન ગવર્નન્સ' હતી. આપેલ પૈકી એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે A1 ડાઈલોગનું આયોજન કર્યું હતું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP