યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજનાના (MDM) ના લાભાર્થીઓ ___ છે. 6 થી 14 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો 6 થી 11 વર્ષના બાળકો આપેલ પૈકી એક પણ નહીં 6 થી 14 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો 6 થી 11 વર્ષના બાળકો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા માટે મળતી નાણાકીય સહાય કઈ યોજના મારફતે મળે છે ? મા જશોદા યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના માનવ ગરીમા યોજના મા જશોદા યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના માનવ ગરીમા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ? 26 જાન્યુઆરી, 2001 15 ઓગષ્ટ, 1998 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 26 જાન્યુઆરી, 2001 15 ઓગષ્ટ, 1998 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. મહિલા સ્વાવલંબન સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું ખેડૂતોને પ્રોત્સાહિત કરવા. મહિલા સ્વાવલંબન સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાપંચના અધ્યક્ષ કોણ હતા ? જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સઘળા યોજના સ્ત્રીઓના જે વયજૂથને આવરી લે છે તે કઈ છે ? 18-25 11-18 3-10 45-60 18-25 11-18 3-10 45-60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP