કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં એક્વિફર મેપિંગ પ્રોગ્રામ અંતર્ગત એડવાન્સ્ડ હેલીબોર્ન જીયોફિઝિકલ સર્વે માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે કઈ સંસ્થા સાથે MoU કર્યા ? CSIR-CSMCRI CSIR-CCMB GSIR-CGCRI CSIR-NGRI CSIR-CSMCRI CSIR-CCMB GSIR-CGCRI CSIR-NGRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને UPSC સનદી સેવા / IAS પરીક્ષા અંગે ફ્રી કોચિંગ આપવા 'વન સ્કૂલ વન IAS' પ્રોગ્રામ શરૂ કર્યો ? આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સક્ષમ જાગૃતિ અભિયાન શરૂ કર્યું ? કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે રાજ્ય સરકારના 1800 કાર્યક્રમો પરના ખર્ચ અંગેના ડેટાને એક્સેસ કરવા માટે અવલોકન સોફ્ટવેર લૉન્ચ કર્યું ? રાજસ્થાન તમિલનાડુ મધ્ય પ્રદેશ કર્ણાટક રાજસ્થાન તમિલનાડુ મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ખેડૂતોને વીજળી સબસીડી પૂરી પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ? કેવડીયા રેલ્વે સ્ટેશન નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કેવડીયા રેલ્વે સ્ટેશન નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP