કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) MSME મંત્રાલયે ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ક્ષેત્રનો પ્રથમ આઉટરીચ પ્રોગ્રામ ‘BizAmp’ શરૂ કર્યો છે ? સિક્કિમ નાગાલેન્ડ આસામ ઓડિશા સિક્કિમ નાગાલેન્ડ આસામ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર (LEI) સિસ્ટમની શરૂઆત કરી ? RBI BRO SEBI BCCI RBI BRO SEBI BCCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે સોરિંગ ઈગલ અભ્યાસનું આયોજન કર્યું હતું ? દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ‘બુદ્ધમ શરણમ ગચ્છામી' એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ભોપાલ મુંબઈ અમદાવાદ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (National Technology Day) ક્યારે મનાવાય છે ? 9 મે 11 મે 8 મે 10 મે 9 મે 11 મે 8 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા પાડોશી દેશમાં કિરાતી સમુદાય દ્વારા ઉભૌલી ઉત્સવ મનાવાયો ? ભૂતાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ભૂતાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP