સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી.
આપેલ તમામ
CBI બંધારણીય સંસ્થા છે.
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનુક્રમે કેટલા વિધાનસભા મતવિસ્તારો અનામત રાખવામાં આવ્યા છે ?

15 અને 26
13 અને 28
14 અને 25
13 અને 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં વહેતી સૌથી લાંબી નદીઓ અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગંગા > યમુના > ગોદાવરી > નર્મદા > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > નર્મદા > યમુના > કૃષ્ણા
ગંગા > ગોદાવરી > યમુના > કૃષ્ણા > નર્મદા
ગંગા > નર્મદા > યમુના > ગોદાવરી > કૃષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે પહેલા માનવ વિકાસ રિપોર્ટ કયા વર્ષે બહાર પાડયો ?

એપ્રિલ 2001
એપ્રિલ 2003
એપ્રિલ 2002
એપ્રિલ 2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

માર્ટીન કલાઇવ
એલેકઝાંડર ફલેમિંગ
રોબર્ટ વેલનબર્ગ
ક્રીશ્ચન બર્નાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP